Wednesday, March 31, 2010

વિભાગ-૭

-તકનીકી ઔદ્યોગીક માહિતી વિભાગ-સમાજ પર તેની અસરો અને માહિતીની અગત્યતા
-ગણકયંત્ર-હાર્ડવેર,સોફ્ટવેર,સંગ્રાહક વિભાગ,નિવેશ(ઈનપુટ),નિગમ(આઉટપુટ)વિભાગ
-સંદેશવ્યવહાર સંચાલન માધ્યમ-સ્વીચીંગ સિસ્ટમ,બેન્ડવીડ્થ,મલ્ટીપ્લેક્ષીંગ મોડ્યુલેશન,પ્રોટોકોલ્સ,વાયરલેસ કોમ્યુનિકેશન
-ફેક્સ,ઈમેલ,ટીવી-કોન્ફરન્સીંગ/વીડીયો કોન્ફરન્સીંગ,ટેલીટેક્ષ,વીડીયોટેક્ષ,વોઈસ-મેલ
-માળખાકીય સાધનોનું કાર્યપ્રકાર વિભાવના-વર્ણન,લાન(LAN),માન(MAN),વાન(WAN)
-હાઈપર ટેક્ષીસ,હાઈપર મીડીયા,મલ્ટીમીડીયા
-ઈન્ટીગ્રેટેડ સર્વિસ ડીજીટલ નેટવર્ક(ISDN)
-ઓપન સીસ્ટમ ઈન્ટરેક્સન(OSI)

No comments:

Post a Comment