-ગ્રંથાલયના પ્રકાર-રાસ્ટ્રીય,સાર્વજનિક,શૈક્ષણિક અને સંશોધનાત્મક ગ્રંથાલયોનું માળખું,ગ્રંથાલયના કાર્યો,
યાંત્રિક ગ્રંથાલય વિભાવના
-પ્રત્યક્ષ ગ્રંથાલય વિભાવના
-ઉપભોક્તા પ્રકાર,ઉપભોક્તા અભ્યાસ,ઉપભોક્તાઓની કેળવણી
-ઉચ્ચતર કેળવણી સંસ્થાઓમાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોની વૃદ્ધિ અને વિકાસમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન(યુ.જી.સી.)નો ફાળો
-રાજા રામમોહન રોય ફાઉન્ડેશનનો ગ્રંથાલયક્ષેત્રે ફાળો
Wednesday, March 31, 2010
વિભાગ-૯
-સંશોધનના પ્રકાર-મૂળહેતુ,પ્રક્રીયા
-સંશોધનની યોજના-વૈજ્ઞાનીક પદ્ધતિ,ધોરણો,આધાર સામગ્રી,નમુના પદ્ધતિ
-સંશોધન પદ્ધતિઓ-ઈતિહાસ,વિસ્તૃતીકરણ, અંગત અભ્યાસ,સર્વેક્ષણ,તુલનાત્મક અને પ્રયોગાત્મક
-આંકડાકીય પદ્ધતિઓ,આધાર સામગ્રીનુ પૃથ્થકરણ
-અહેવાલ લેખન
-ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની સેવાઓ અને સંશોધન પદ્ધતિઓ
-બિબ્લ્યોમેટ્રીક્સ

વિભાગ-૮
-ગ્રંથાલય યાંત્રીકરણ,યાંત્રીકરણનો વિસ્તાર,આયોજન,હાર્ડવેર-સોફ્ટવેરની પસંદગી,ઓપેક(OPAC)
-સંગઠનોનું કાર્ય - અરનેટ (ERNET),નાઈસનેટ(NICENET),ડેલનેટ(DELNET)જેનેટ(JANET),
બ્લેઈઝ(BLAISE),ઓસીએલસી(OCLC),ઈનફ્લીબનેટ(INFLIBNET)
-ઈન્ટરનેટ-સાધનો, સેવાઓ,બાઉઝીંગ,વેબ બ્રાઉઝર્સ,શોધ પ્રક્રીયા,મેટા-ડેટા,ડીજીટલ ઓબ્જેક્ટ આઈડેન્ટીફાયર(DOI)
-રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય માહિતી પદ્ધતિઓ-નીસ્સાત(NISSAT),નાસડોક(NASSDOC),ઈન્સડોક(INSDOC),
ડેસીડોક(DESIDOC),ઈનીસ(INIS),એગ્રીસ(AGRIS),મેડલર્સ(MEDLARS),ઈન્સપેક(INSPEC)

વિભાગ-૭
-તકનીકી ઔદ્યોગીક માહિતી વિભાગ-સમાજ પર તેની અસરો અને માહિતીની અગત્યતા
-ગણકયંત્ર-હાર્ડવેર,સોફ્ટવેર,સંગ્રાહક વિભાગ,નિવેશ(ઈનપુટ),નિગમ(આઉટપુટ)વિભાગ
-સંદેશવ્યવહાર સંચાલન માધ્યમ-સ્વીચીંગ સિસ્ટમ,બેન્ડવીડ્થ,મલ્ટીપ્લેક્ષીંગ મોડ્યુલેશન,પ્રોટોકોલ્સ,વાયરલેસ કોમ્યુનિકેશન
-ફેક્સ,ઈમેલ,ટીવી-કોન્ફરન્સીંગ/વીડીયો કોન્ફરન્સીંગ,ટેલીટેક્ષ,વીડીયોટેક્ષ,વોઈસ-મેલ
-માળખાકીય સાધનોનું કાર્યપ્રકાર વિભાવના-વર્ણન,લાન(LAN),માન(MAN),વાન(WAN)
-હાઈપર ટેક્ષીસ,હાઈપર મીડીયા,મલ્ટીમીડીયા
-ઈન્ટીગ્રેટેડ સર્વિસ ડીજીટલ નેટવર્ક(ISDN)
-ઓપન સીસ્ટમ ઈન્ટરેક્સન(OSI)

Monday, March 29, 2010
વિભાગ-૬
-સંચાલન વ્યવસ્થા,સિદ્ધાંતો, કાર્યો,મુખ્ય હેતુઓ
-આયોજન માળખાકીય વ્યવસ્થા
-નિર્ણય શક્તિ
-અદ્યયન પદ્ધતિ-પૃથ્થકરણ,મૂલ્યાંકન અને આકૃતિઓ
-વિષય સંગ્રહનો વિકાસ-પુસ્તકો,સામાયિકો-અગ્રંથ સામગ્રી વિષય,પસંદગી
-પુસ્તકો ખરીદી પ્રક્રિયા
- આઈ.એસ.બી.એન.(ISBN)આઈ.એસ.એસ.એન.(ISSN)પ્રકાશકનુ સૂચિપત્રક
-કર્મચારીગણનું સંચાલન,કર્મચારીગણનું આયોજન
-સેવાનું પૃથ્થકરણ,સેવાનું વિસ્તૃતીકરણ,પસંદગી,ભરતી,હેતુલક્ષી તાલીમ અને વિકાસ
-કર્મચારીગણનું કાર્ય નેતૃત્વ અને યોગ્યતાનુ મુલ્યાંકન
-યોગ્ય વ્યક્તિનુ પ્રતિનિધિત્વ
-નાણાકિય વ્યવસ્થા,સમય યુક્તિ,ભંડોળના પ્રકાર,આવક જાવકના લાભોનું પૃથ્થકરણ
-પર્ટ (PERT),સી.પી.એમ.(CPM)
-ગ્રંથાલય ભવન અને સાધન સામગ્રી
-ગ્રંથાલયો/માહિતી કેન્દ્રોનું મુલ્યાંકન
-માહિતી બજાર વસ્તુલક્ષી અને સેવાઓ
-ટોટલ ક્વોલીટી મેનેજમેન્ટ(TQM)

વિભાગ-૫
-જ્ઞાન અને માહિતી સેવાઓનું સંચાલન
-વિષય નિર્માણની પ્રક્રિયાઓ
-ગ્રંથાલય વર્ગીકરણ સૂત્રો અને સિદ્ધાંતો,
-ગ્રંથાલય સૂચિકરણ પદ્ધતિઓ સી.સી.સી. અને એ.એ.સી.આર.-૨
-વાડ્ગ્મય સૂચિ સંગ્રહ
-પ્રમાણ અને ધોરણો-આંતરાષ્ટ્રીય માનાંક (ધોરણો),આઈ.એસ.બી.ડી.એસ.(ISBDS),માર્ક(MARC),સી.સી.એફ(CCF)
-નિર્દેશીકરણ-પ્રા.કોઓર્ડીનેટ,પોષ્ટ કોઓર્ડીનેટ પૂર્વભુમિકા,પાશ્ચાત ભુમિકા
-શબ્દભંડોળ નિયંત્રણ-પર્યાયવાચી શબ્દ સૂચિકોશ,વિષયમથાળાસૂચિ
-આધાર સામગ્રી-શોધનીતિ,સંચાલન,જ્ઞાનસંચાલન

વિભાગ-૪
-સંદર્ભ અને માહિતી સેવાઓ સંબધિત સેવાઓ
-વાડ્ગ્મય સૂચિ સેવા નિર્દેશીકરણ અને સાર સંક્ષેપીકરણ
-સેવા, અદ્યતન અવબોધન સેવા (CAS)
-પસંદગી યુક્ત પ્રચાર માહિતી સેવા,સારસેવા,વિષય અહેવાલ
-સંબધીત સેવાઓ (ઓનલાઈન સર્વિસ)
-અનુવાદ સેવાઓ
-પ્રતિનિર્માણ સેવાઓ

Sunday, March 28, 2010
વિભાગ-૩
-માહિતી સ્ત્રોતો-પ્રાથમિક,માધ્યમિક અને તૃતીયકક્ષાના લેખો અને સામગ્રી
-સંદર્ભ સ્ત્રોતો-જ્ઞાનકોષ(વિશ્વકોષ),શબ્દકોષ,ભૌગોલીક સ્ત્રોતો
-જીવન ચરિત્ર સ્ત્રોતો-વાર્ષિકીગ્રંથો,પંચાગ શબ્દકોષ અને માહિતી પુસ્તિકા
-આંકડાકીય(મુખ્ય આકૃતિઓ અને મુલ્યાંકન)
-વાડ્ગ્મય સૂચિ સ્ત્રોતો-વાડ્ગ્મય સૂચિ સંધસૂચિ સામાયિકનું નિર્દેશીકરણ અને સાર સંક્ષેપીકરણ(મુખ્ય આકૃતીઓ અને મુલ્યાંકન)
-ઈ.લેખો,ઈ.પુષ્તકો,ઈ.સામાયિકો
-આધાર સામગ્રી-વાડ્ગ્મય સૂચિ આંકડાકીય અને પુર્ણગ્રંથોનું મુલ્યાંકન

વિભાગ-૨
-ગ્રંથાલય વિજ્ઞાનનાં પાંચ સુત્રો
-ગ્રંથાલયનો ઉપયોગ,સ્ત્રોતો અને આયોજન
-ભારતમાં ગ્રંથાલય ધારો અને ગ્રંથાલય અને ગ્રંથાલયોની ચળવળ
-ગ્રંથાલય સેવાનો ન્યાય
-ભારતમાં ગ્રંથાલય અને માહિતી સેવાનો અભ્યાસ
-વ્યવસાયિક ગ્રંથાલય અને માહિતી
-ગ્રંથાલય સંગઠનો-ભારત,યુ.કે.,યુ.એસ.એ.,આઈ.એમ.એ.,આઈસલીક,આઈટલીસ,સીસ,લાએસલીક,સ્લા, એ.એલ.એ.
-આંતરાષ્ટ્રીય કક્ષાના ગ્રંથાલય સંગઠનો અને સંસ્થાઓ-ફીડ,ઈફલા,યુનેસ્કો

વિભાગ-૧
- માહિતી,માહિતી વિજ્ઞાન માહિતીનો સમાજ
-માહિતી સામગ્રી સ્ત્રોત/સાધનો
-પરિયોજના,વ્યવસ્થા,સામાજિક અને આર્થિક વિકાસ
-તકનિકી પરિવર્તન ઔદ્યોગિક પરિવર્તનમાં માહિતીનો ફાળો
-સંદેશ વ્યવહાર માર્ગમાં આવતી અડચણો
-સમાચાર-ની ચેનલ્સ વિતરણ,વ્યવસ્થાની અડચણો
-બોધિક હક્કો-વિચાર,કોપીરાઈટ સેન્સરશીપ છાપેલા અને નહિં છપાયેલાં,દ્રશ્ય-શ્રાવ્ય સાધનો રાષ્ટ્રીય કક્ષાએ ગ્રંથાલય અને માહિતીની નીતિઓ રાષ્ટ્રીય ક્ષેત્રે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના નિમીત્તાના ધારા ધોરણો.

Subscribe to:
Comments (Atom)